#AapkeSapnoKeSarthi (Gujarati) | Planning for your child's precious dreams | A Short Film
Aditya Birla CapitalDecember 08, 202300:03:23

#AapkeSapnoKeSarthi (Gujarati) | Planning for your child's precious dreams | A Short Film

જીવનમાં કશુંક વિશેષ કરવા માટે એક નાનું પગલું જરૂરી હોય છે. કે*🌟

સપનું જુઓ. આયોજન કરો. રોકાણ કરો. દોહરાવો. &😎

તમે પણ કોઈકના જીવનના દાદુ અથવા અનિલજી બની શકો છો. નિખિલની જેમ તમારા પણ બાળકો રાહ જોઈ રહ્યા છે, કાઈક બનવા માટે, કાઈક કરી બતાવવા માટે, તમારાં સપનાં સાકાર કરવા માટે.
હવે આ મુમકિન છે, બસ એક ક્લિકથી.

હવે આ શક્ય છે, બસ એક ક્લિકથી.

લાંબા ગાળાનાં રોકાણો માટે એસઆઈપી શરૂ કરો અને તમારા બાળકને સ્વતંત્ર બનાવવામાં મદદ કરવાનું લક્ષ્ય રાખો. આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ ખાતે આજે જ અમારા એક્ઝિક્યુટિવનો સંપર્ક કરો.

#AapkeSapnoKeSarthi #SIP #MutualFundInvestments #Portfolio