Don't Fall for Visa Scams
Bingepods - VideosMarch 21, 202500:01:53

Don't Fall for Visa Scams

#USVisa માટે અરજી કરી રહ્યા છો? કૌભાંડનો શિકાર ન બનશો!  વિઝા દલાલોથી ચેતતા રહો, જે અવાસ્તવિક  વચનો આપી અતિશય વધારે ફી લેતા હોય છે. યુ.એસ. વિઝા વિશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો: in.usembassy.gov/visas